અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા પકડાયેલા પાસેથી $5,000 દંડ વસૂલાશે



અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા પછી ધરપકડ કરાયેલા 14 કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ પાસેથી ટ્રમ્પ વહીવટીતંત્ર 5000 ડોલરની ફી વસૂલવાનું શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *